વડોદરા:મહેસુલ વિભાગમાં બેદરકારી ચાલતી હોવાનો પર્દાફાશ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરામાં મહેસુલ વિભાગમાં બેદરકારી ચાલતી હોવાનો મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો પર્દાફાશ. રાજ્યમાં 25 ડિસેમ્બરથી રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરાયો. 11થી 5 વાગ્યાનો કરાયો સમય. ખેડૂતો માટે ફરી માઠા સમાચાર. ફરી કમૌસમી વરસાદની આગાહી કરાઈ. આગામી બે દિવસમાં વધશે ઠંડીનો ચમકારો. વડોદરાના વડસર પાસે બોઇલર ફાટતા 5 લોકોના મૃત્યુ થયા હતા. બ્લાસ્ટ મામલે રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Vadodara Gujarat News Rain Farmers ABP News State Investigation Cold State Government ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Vadsar ABP News