Vadodara:સૂચિત વ્યવસાય વેરામાં 2થી પાંચ ગણો વધારો થતા વેપારીઓમાં રોષ,જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરા(Vadodara)માં વેપારી(traders)ઓએ સૂચિત વ્યવસાય વેરા(tax)માં 2થી પાંચ ગણો વધારો થતા વિરોધ કર્યો છે.વેપારીઓએ વેરો વધારો નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી છે.પાંચ લાખથી દસ લાખ વચ્ચે 1250 હતો જેને વધારીને 2500 કરી દેવાયો છે.
Continues below advertisement