વલસાડ: એમ.વી.કંચન જહાજના 12 ક્રૂ-મેમ્બર્સનું રેસક્યું, કોસ્ટગાર્ડની ટીમે કર્યો બચાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 01:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડના ઉમરગામમાં કોસ્ટગાર્ડની ટીમે એમ.વી.કંચન જહાજના 12 ક્રૂ-મેમ્બર્સને બચાવ્યા છે. દરિયામાં ફસાયેલા આ 12 ક્રૂ-મેમ્બર્સનું દિલધડક રેસક્યું કરાયું હતું.