Valsad Crime News | ફરી એકવાર ઝડપાયું ડ્રગ્સ, પોલીસ એક્શનમાં Watch Video

Continues below advertisement

Valsad Crime News | ફરી એકવાર ઝડપાયું ડ્રગ્સ, પોલીસ એક્શનમાં Watch Video 

 ફરી એકવાર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાયું છે. વલસાડના તીથલના દરિયાકાંઠેથી વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું છે. 1 કિલો 100ગ્રામનું આ ચરસનું પેકેટ પોલીસે જપ્ત કર્યું છે. પકડાયેલો જથ્થો ચરસનો જ છે કે અન્ય કોઈ નશીલા પદાર્થનો તે જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. હાલ તો આ ચરસ જેવું નશીલા પદાર્થનું પેકેટ અહીં કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. વલસાડના તીથલ દરિયા કાંઠેથી ચરસનું પેકેટ ઝડપાયું છે. 1 કિલો 100 ગ્રામ વજનનું ચરસનું આ પેકેટ જપ્ત કરવામાં આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram