Valsad ના ધરમપુર તાલુકામાં કોગ્રેસને ફટકો, તાલુકા કોગ્રેસ યુથ પ્રમુખે આપ્યું રાજીનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા કોંગ્રેસમાં ભડકો થયો હતો. તાલુકા કોંગ્રેસ યુથ પ્રમુખ કલ્પેશ પટેલે રાજીનામું આપ્યું હતું. તેમણે જિલ્લા પંચાયતની ટિકિટ ના મળતા રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે.કલ્પેશ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે.