વલસાડના સાસંદ ડો.કે.સી.પટેલે કોરોનાકાળમાં કેટલી ફાળવી ગ્રાન્ટ?,જુઓ વીડિયો

Continues below advertisement

વલસાડના સાંસદ ડો. કે.સી.પટેલે  કોરોનાના કપરા કાળમાં અઢી કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાન્ટમાંથી વાસંદા વિધાનસભા વિસ્તારની કોટેજ હોસ્પિટલ અને 100 બેડની વ્યવસ્થા માટે ખર્ચ કરવામાં આવ્યા છે.બાકીની રકમમાંથી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક મુકવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram