વલસાડ નગર પાલિકા પેટાચૂંટણી: ભાજપે 5માંથી 4 બેઠક પર મેળવી જીત

Continues below advertisement

વલસાડ નગરપાલિકાની પેટાચૂંટણીમાં 4 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. 5માંથી 4 બેઠક પર ભાજપે જીત મેળવી છે. 1 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. વલસાડ નગરપાલિકા પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram