Valsad News | વલસાડની પાર નદીમાંથી મહિલાની લાશ મળતા પોલીસે શરૂ કરી તપાસ
gujarati.abplive.com
Updated at:
11 Feb 2024 05:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppValsad News | નદીમાં તરતી મળી મહિલાની લાશ. વલસાડના પારડીની પાર નદીમાં તરતી મળી લાશ. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ એ બહાર કાઢ્યો મૃતદેહ. મૃતક મહિલા પારડીના કંસાર વાળના. મહીલાનો આપઘાત કે મોતનું કોઈ અન્ય કારણ ? જાણવા પોલીસે હાથ ધરી તપાસ.