વલસાડમાં દર્દીને યોગ્ય સારવાર ન મળી, મોત થતા પરિવાર આક્રોશમાં, જુઓ વીડિયો
Continues below advertisement
વલસાડમાં દર્દીને યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.અહીંની ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા દર્દીનું મોત થયું છે.
Continues below advertisement