વલસાડઃ હોસ્પિટલમાં દર્દીના આરોગ્ય સાથે ચેડા, દર્દીને એક્સપાયરી ડેટવાળી ચઢાવાઈ બોટલ

Continues below advertisement

વલસાડ(Valsad)ના ધરમપુર(Dharampur)ની હોસ્પિટલ(hospital )માં દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતો વીડિયો વાયરલ થયો છે. સગર્ભા મહિલાને એક્સપાયરી ડેટ વાળી બોટલ ચઢાવાઈ છે. જુલાઈ 2021માં એક્સપાયર થયેલી બોટલ મહિલા દર્દીને ચઢાવાઈ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram