Valsad: બાલદા ગામે લગ્ન સમારોહમાં ત્રાટકી પોલીસ, જાહેરનામાનો ભંગ થતા વરરાજાના પિતા વિરુદ્ધ નોંધ્યો ગુનો

Continues below advertisement

વલસાડ (Valsad )ના બાલદા ગામે લગ્ન સમારોહમાં જાહેરનાામાનો ભંગ થતા પોલીસે કાર્યવાહી કરી હતી. પારડી પોલીસની ટીમ ગત રોજ પારડી તાલુકાના બાલદાગામે વાવ ફળીયા ખાતે લગ્ન પ્રસંગમાં ચેકીંગ માટે ત્રાટકી  હતી. જ્યાં લગ્નમાં 50થી વધુ લોકો એકત્ર હતા તેમજ સોશિયલ ડીસન્ટનો ભંગ તેમજ માસ્ક વિના નજરે આવતા પોલીસે લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પાડ્યો હતો. અને લગ્ન પ્રસંગનું આયોજન કરનારા વરરાજાના પિતા અશોકભાઈ દોલતભાઈ નાયક વિરુદ્ધ  વિવિધ જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram