Valsad Rain | ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ | Watch Video
abp asmita
Updated at:
22 Jun 2024 07:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગી આગાહીના પગલે વલસાડના તિથલ રોડ પર ભારે વરસાદ ખાબક્યો છે... વરસાદને કારણે ખેડૂતો ખુશ છે.. ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે વલસાડમાં NDRFની ટીમને સ્ટેન્ડબાય કરવામાં આવી છે... કોઈ પણ આફત ને પોહચી વળવા તંત્ર તૈયારી કરી રહ્યું છે... વરસાદને કારણે બફારાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે...
ચોમાસું હજી ગુજરાતના નવસારીમાં જ સ્થિર થઇ ગયુ છે. હાલ ગુજરાતમાં જે વરસાદ થઇ રહ્યો છે તે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તેના કારણે થયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે સાત દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.