વલસાડમાં SOGએ 18 રેમડેસિવીર ઈન્જેક્શન સાથે 2 શખ્સને ઝડપ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
વલસાડ એસઓજીએ એક ફાર્મા કંપનીના મેનેજર મનીષ સિંહ અને ફર્નિચરની દુકાન ધરાવતા વરુણ કુંદ્રા નામના શખ્સોને 18 રેમડેસિવીર ઈન્જેક્શન સાથે ઝડપી પાડ્યા છે.પોલીસને ઈન્જેક્શનની કાળાબજારી અંગે બાતમી મળી હતી.
Continues below advertisement