વલસાડ: પારડીના પલસાણા ગામે બે યુવક તણાયા, જુઓ ગુજ્રરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 11:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડના પારડીના પલસાણા ગામે બે યુવક તણાયા હતા. માછલી પકડવા માટે પાણીમાં ઉતરેલા આ બંને યુવક તણાયા હતા. એકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. તો બીજા યુવકની શોધખોળ શરુ છે.