વિજયભાઇ અને નીતિનભાઇની સરકાર ખૂબ સારુ કામ કરી રહી છેઃ સીઆર પાટીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2021 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કહ્યું કે વિજયભાઈ અને નીતિનભાઈની આગેવાનીમાં જ આગામી વિધાનસભાની ચૂંટણી લડાશે. ગાંધીનગરમાં સી.આર, પાટીલે વિધાનસભાની ચૂંટણીને લઈ નિવેદન આપતા કહ્યું કે, વિજયભાઈ અને નીતિનભાઈની સરકાર ખુબ સારૂ કામ કરી રહી છે. બંન્ને નેતાઓના નેતૃત્વમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાશે.