સરકારે 88 ડેમમાંથી 60 હજાર હેક્ટરમાં સિંચાઈનું પાણી છોડવા મામલે શું કહ્યું હતું?, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2021 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App10 ઓગષ્ટે સરકારે (Government) 88 ડેમમાંથી 60 હજાર હેક્ટરમાં સિંચાઈનું પાણી (water) છોડવાની જાહેરાત (announces) કરી હતી. આ ઉપરાંત સરકારે ઉત્તર ગુજરાતનાં ધરોઇ ડેમમાંથી 15 હજાર હેક્ટરમાં સિંચાઇનું પાણી આપવાની જાહેરાત કરી હતી.