જૂનાગઢની ઓઝત નદી પ્રદૂષિત થતા ગ્રામજનોમાં આક્રોશ, દૂષિત પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરવાનો કોણે લીધો નિર્ણય?
Continues below advertisement
જૂનાગઢની ઓઝત નદી પ્રદૂષિત બનતા લોકોમાં જબરદસ્ત આક્રોશ છે. જેને લઈ 16 ગામના સરપંચોએ એક મીટિંગ યોજી હતી. જેમાં ઉબેણ અને ઓઝત નદીના દૂષિત પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો હતો. આ અંગે તમામ સરપંચોએ સહમતિ બતાવી હતી. સરકાર કોઇ કાર્યવાહી નહી કરે તો 2 વર્ષ બાદ ખેડૂતોએ હીજરત કરવાનો વારો આવશે તેવી સ્થિતિ હાલ નિર્માણ થવા પામી છે.
Continues below advertisement