મુખ્યમંત્રીએ કહેલ કે હવે સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ તો ભાજપના નેતાના પુત્રના લગ્નની શાનમાં ડીજેનો તમાશો કેમ ? 50નો નિયમ ક્યાં ગયો ?

Continues below advertisement

રાજ્યમાં કોરોના  (Coronavirus) સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ ભાજપના નેતાઓ કોરોનાના તમામ નિયમો નેવે મુકીને ધજાગરા ઉડાવી રહ્યાં છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું, કે હવે સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ તો ભાજપના નેતાના પુત્રના લગ્નની શાનમાં ડીજેનો તમાશો કેમ ? 50નો નિયમ ક્યાં ગયો ?  પંચમહાલના ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખે પુત્રના લગ્નમાં કોરોનાના તમામ નિયમો તોડ્યા. ત્યારે કોણ ઉતારશે આ નેતાઓનો નેતાગીરીનો નશો ?

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram