વીરપુર: સમૂહ લગ્નમાં વિવાદ,નક્કી કરાયેલી વસ્તુઓ કરિયાવરમાં અપાઈ ઓછી,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યાત્રાધામ વીરપુરમાં બે દિવસ પહેલા સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં એક યુગલે આયોજકો રૂપિયા ખાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. અને સ્ટેજ પરથી બબાલ શરુ કરી હતી. ગરીબ દીકરીઓના પૈસા ખાઈ ગયા ચો તે સારું નથી કર્યું એમ પણ જણાવ્યું હતું. 55ના સ્થાને 5 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે. સેટી-પલંગ મોડા આવતા વિવાદ સર્જાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram