Visavadar|  ‘હાય રે ભાજપ હાય હાય...’ના નારા સાથે ખેડૂતોએ કર્યો મામલતદાર કચેરીમાં હલ્લાબોલ

Continues below advertisement

Visavadar|  ડુંગળીના નિકાસના પ્રતિબંધને લઈને વિસાવદરમાં પણ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યુ છે. મામલતદાર કચેરીમાં ખેડૂતોના પ્રદર્શનને લઈને પોલીસે અટકાયત કરી હતી.  આ અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સરકાર કંઈક વિચિત્ર નિર્ણ કરી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram