હિન્દૂ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડા ન લેવા વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરોની અપીલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દિવાળીના ફટાકડા પર હિન્દૂ દેવી-દેવતાના ફોટા છપાતા હોવાના કારણે વિશ્વ હિન્દૂ પરિષદે આ ફટાકડા ન વેચવા માટે દુકાનદારોને અપીલ કરી છે. દિવાળી અગાઉ બજામાં નીકળેલા વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરોએ વિક્રેતા અને ગ્રાહકોનો આ ફટાકડા લે-વેચ માટે ન કરવા વિનંતી કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram