બનાસકાંઠાઃ ગ્રામ્ય વિસ્તારોમાં જળસંકટના એંધાણ, ડેમના દેખાવા લાગ્યા છે તળિયા

Continues below advertisement
બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય ડેમમાં પાણીના તળિયા દેખાતા ધાનેરા સહિતના 57 ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. પાણી પુરવઠા વિભાગે ટેન્કરથી પાણી પહોંચાડવાનું શરૂ કર્યું છે. શિપુ ડેમમાં 0.75 ટકા જેટલો જ પાણીનો જથ્થો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram