પાલનપુર-આબુ હાઇવે પર પાણી ભરાયા, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
19 Nov 2021 02:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં સતત વરસી રહેલા વરસાદના કારણે પાલનપુર-આબુ હાઇવે પર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શિયાળામાં પણ ચોમાસા જેવો વરસાદ પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.