જૂનાગઢઃ કેશોદના ઘેડ પંથકમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ, ગામોમાં જવાના રસ્તા થયા બંધ
Continues below advertisement
જૂનાગઢના કેશોદના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીંયાના બામણાસા, સરોડ અને અખોદર ગામ બેટમાં ફેરવાયા છે. બામણાસા ગામમાં રસ્તો પાણી ભરાવાના કારણે બંધ થયો છે.
Continues below advertisement