આપણી ખબર: ગીરસોમનાથમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ
Continues below advertisement
ગીરસોમનાથમાં (Girsomnath) 2 કલાકમાં 5 ઇંચ વરસાદ (Rain) વરસ્યો હતો. અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક નદીઓમાં (rivers) નવા નીરની આવક થઈ છે. ચોમાસામાં બિયારણની (Seed) અછત ખેડૂતોને સતાવી રહી છે. બિયારણનો જથ્થો યોગ્ય પ્રમાણમાં હોવાનું બ્રાન્ચ મેનેજરે જણાવ્યુ હતું. રાજકોટ IMAના પ્રમુખનું નિવેદન. કોરોનાની ત્રીજી લહેર (Third Wave) દરિયાના ઊંચા મોજા સમાન આવશે.
Continues below advertisement
Tags :
Gujarat News Rain ABP ASMITA River Corona Girsomnath Third Wave Seed ABP Live ABP News Live Jalbambakar Daria