આપણી ખબર: એઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનુ નિવેદન, હવે કોરોના મહામારી નથી

Continues below advertisement

દેશમાં કોરોનાની (Corona) બીજી લહેર નબળી થઇ છે. સંક્રમીતોની સંખ્યા પણ ઓછી થઇ છે. એઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના (Randeep Guleria) માટે હવે કોરોના મહામારી નથી રહી. એએમટીએસ-બીઆરટીએસમાં મુસાફરોની સંખ્યા ઘટી. નો વેક્સીન નો એન્ટ્રીનો અમલ શરુ કરાયો. રાજ્યમાં હજુ મેઘ મહેર યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram