આપણી ખબર: ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે ઈ-ગ્રામ પર અરજી કરી શકાશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શિયાળુ પાક માટે શનિવારથી સિંચાઇનું પાણી અપાશે. રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન. ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે ઈ-ગ્રામ પર અરજી કરી શકાશે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં થયેલા ભરતી કૌભાંડ મામલે બેઠકોમાં થયો હોબાળો. વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાં સાયન્સના અડ્મિશનમાં છબરડો બહાર આવ્યો. 11 વિદ્યાર્થીઓના એડમિશન રદ્દ કરાયા.
Continues below advertisement