આપણી ખબર: રાજ્ય સરકારના અધિકારી, કર્મચારીઓ માટે સારા સમાચાર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્ય સરકારના અધિકારી, કર્મચારીઓ માટે આવ્યા છે સારા સમાચાર. 5.11 લાખ કર્મચારીઓને આપશે દિવાળીની ભેટ. આ મહિને પગાર વહેલો મળશે. રાજ્યના રોડ રસ્તાઓ સુધારવા માટે મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. શહેરી વિસ્તારના 35 ધારાસભ્યોને ગ્રાન્ટ અપાશે. દ્વારકામાં અંધશ્રદ્ધાએ લીધો મહિલાનો ભોગ.
Continues below advertisement
Tags :
Gujarat News Diwali Pensioners Employees World News ABP ASMITA Gifts Officers State Government ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live ABP Asmaita