આપણી ખબરઃ સુરતની અંબિકા નદીમાં પાંચ લોકો ડૂબ્યા, એક મહિલાનો મળ્યો મૃતદેહ

Continues below advertisement

સુરતની મહુવા પાસે આવેલી અંબિકા નદીમાં પાંચ લોકો ડુબ્યા છે. સમગ્ર રાજ્યમાં સાંજે 4થી 6 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગે(Meteorological Department) આગાહી કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram