આપણી ખબર: હિમતનગર વિવાદ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હિમતનગર વિવાદ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક, માં અજંપાભરી શાંતિ માટે ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને. DGP આશિષ ભાટિયાએ આ મામલે સંપૂર્ણ માહિતી મેળવી હતી. દેહગામમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામીનીબા ને મનાવવા માટે કોંગ્રેસના પ્રયાસ શરુ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram