આપણી ખબર: ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા નવી ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવશે: બ્રિજેશ મેરજા
Continues below advertisement
ડિસેમ્બર મહિનાના અંતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા નવી ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવશે. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ આ માહિતી આપી છે. 300થી વધૂ ગ્રામ પંચાયતો બનશે. પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ભ્ર્ષ્ટાચાર સામે આવતા કારોબારી સભ્યોને એસીબીનું તેડું આવ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Corruption ACB Election ABP News University Gram Panchayat December Executive ABP Live ABP News