ફટાફટ:રાજકોટના આર.કે.ગૃપ સહિત અન્ય બિલ્ડર ગૃપ પર ITની તપાસ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટના આર.કે. ગૃપ સહિત અન્ય બિલ્ડર ગૃપ પર IT વિભાગની તપાસ યથાવત. અબજોના બેનામી વ્યવહાર મળી આવ્યા. વરસાદના કારણે મહારાષ્ટ્રના ખેડૂતોને 50 ટકાનું નુકસાન થયું. પૂરતા ભાવ ન મળતા હોવાથી ખેડૂતો દયનીય સ્થિતિમાં. કાબુલ એરપોર્ટ બ્લાસ્ટમાં 70થી વધુ લોકોના મોત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram