આપણી ખબર: સરદાર પટેલની જન્મ જયંતિની રાજ્યભરમાં ઉજવણી, કેવડિયામાં એકતા પરેડનું આયોજન
abp asmita
Updated at:
31 Oct 2021 09:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરદાર પટેલની જન્મ જયંતિની રાજ્યભરમાં ઉજવણી કરાઈ હતી. કેવડિયા ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય એકતા દિવસની કરાઈ ઉજવણી. કેવડિયામાં એકતા પરેડનું કરાયું આયોજન. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રહયા ઉપસ્થિત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, કોરોના રસીકરણનો 100 ટકાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા પ્રયાસ. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માનો દાવો, નવા નેતૃત્વમાં યોજાશે ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિર.