આપણી ખબર: 2 સપ્ટેબરથી ધોરણ 6થી 8ની શાળાઓ થશે શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
2 સપ્ટેબરથી ધોરણ 6થી 8ની શાળાઓ થશે શરૂ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી. વાલીઓએ સરકારના નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો. રાજ્યમાં પાણી મુદ્દે કરાઇ છે યોગ્ય વ્યવસ્થા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યો દાવો. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે તેવું કહેવું છે શક્તિસિંહ ગોહિલનું.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Aam Aadmi Party Gujarat News World News ABP ASMITA Shaktisinh Gohil Bhupendrasinh Chudasama September ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Shala