આપણી ખબર: દૂધના પાવડરના નિકાસ માટે રાજ્ય સરકાર કરશે સહાય, જુઓ વિડીયો
Continues below advertisement
દૂધના પાવડરના નિકાસ માટે રાજ્ય સરકાર કરશે સહાય. પ્રતિ કિલો 50 રૂપિયાની સહાય કારશે. દૂધ ઉત્પાદકો અને પશુપાલકો માટે મુખ્યમંત્રીએ જાહેર કર્યો નિર્ણય. પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) તેમના ડ્રીમ પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ.
Continues below advertisement
Tags :
Narendra Modi Prime Minister Gujarat News ABP ASMITA State Government Milk Powder ABP Live Dream Project ABP News Live