રાજ્યમાં આગામી કેટલા દિવસમાં ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગે શું કરી આગાહી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીનો પારો ત્રણ ડિગ્રી સુધી ઘટે તેવી શક્યતા છે. ગુજરાતમાં 14 ડિગ્રી સાથે નલિયા અને વલસાડમાં સૌથી ઠંડા શહેર છે.. જ્યારે અમદાવાદમાં ઠંડીનો પારો 17.8 ડિગ્રી પર પહોંચ્યો છે.
Continues below advertisement