Weather Updates | ખેડૂતો માટે ખુશીના સમાચાર, હવામાન વિભાગે કરી નાંખી મોટી આગાહી
રાજ્યનું હવામાન વિભાગ ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે.. આવતા ચાર દિવસમાં પ્રી મોન્સુન એક્ટીવીટીના ભાગ રૂપે થશે વરસાદ..નૈઋત્યનુ ચોમાસું આગળ વધતાં ગુજરાતમાં વરસાદનું આગમન ગુજરાત માં અગામી પાંચ થી સાત દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદની આગાહી..આજે નવસારી વલસાડ ડાંગ દાદરા નગર દમણ દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ બીજા દિવસે દાહોદ છોટા ઉદેપુર વલસાડ નવસારી ડાંગ માં થંડર સ્ટ્રોમની આગાહી ત્રીજાં દિવસે દક્ષીણ ગુજરાત ના વલસાડ નવસારી ડાંગ તાપી દાહોદ છોટા ઉદેપુર માં થંડર સ્ટ્રોમની આગાહી ચોથા દિવસે પુર્વ ની પટ્ટીના જિલ્લા સાથે આણંદ પંચમહાલ વડોદરા ઉપરાંત સૌરાષ્ટ્રમાં માં વરસાદ પાંચમાં દિવસે અમરેલી ભાવનગર જુગાગઢ બોટાદ અને દિવમાં પણ સામાન્ય વરસાદની આગાહી..છઠ્ઠા દિવસે ગુજરાતના મોટા ભાગ માં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.. અમદાવાદ નું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહેશે જે ૪૨ ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..