નર્મદાના વધારાના પાણીને કચ્છમાં પહોંચાડવા CM રૂપાણીએ શું લીધો નિર્ણય? જાણો શું થશે ફાયદો?

Continues below advertisement

કચ્છમાં (Kutch) નર્મદાનું વધારાનું પાણી (Narmada water) પહોંચાડવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વધારાનું પાણી આપવા માટે રૂપિયા 3475 કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવશે.  જે અંતર્ગત રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ છ તાલુકાના 96 ગામોની બે લાખ 35 હજાર એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા આ કામોના પરિણામે મળતી થશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram