કોરોનાથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના પરિવારની સહાય અંગે સરકારે શું કર્યો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 05:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના(Corona)થી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના પરિવારજનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મૃતક સરકારી કર્મચારીના પરિવારજનને સહાય ચુકવવાની મંજૂરી હવે ઝડપથી મળશે.