કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ વિધાનસભાની ચૂંટણી અંગે શું કર્યો દાવો?

Continues below advertisement

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે,  ભાજપ પાંચ રાજ્યમાં હારનો સામનો કરી ચૂક્યો છે. ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં જ યોજાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram