તબીબોની હડતાળ અંગે આરોગ્યમંત્રી નિતીન પટેલે બેઠકમાં શું કહ્યું?,જુઓ વીડિયો

Continues below advertisement
બિનશરતી હડતાળને પાછી ખેંચવાની વાત આરોગ્યમંત્રી નિતીન પટેલે કરી છે. ગાંધીનગરમાં આરોગ્યમંત્રીએ બેઠક યોજી જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મેડિકલ વિભાગના ડીન હાજર રહ્યા છે. બેઠક બાદ નીતિન પટેલે કહ્યું કે, તબીબોની હડતાળ અંગે પાંચ નિષ્ણાતોની કમિટિ બનાવવામાં આવી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram