Gujarat Panchayat Election માં ભાજપના ભવ્ય વિજય પર PM મોદીએ શું કહ્યુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે. ભાજપની આ ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રીએ મોદીએ ટ્વિટ કરી જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.