ધોરણ-1થી 5માં ભણાવતા શિક્ષકો અંગે ગુજરાત હાઈકોર્ટે શું કર્યો આદેશ?,જુઓ વીડિયો

Continues below advertisement

ધોરણ 1થી 5માં ભણાવતા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો ધોરણ 6-8ના વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવી શકે આ આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન અવલોકન કર્યું કે, ધોરણ 1થી 5માં ભણાવતા શિક્ષકો ધોરણ 6-8 માટે ગેરલાયક હોય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram