18થી 44 વર્ષના લોકોના વેક્સિનેશન અંગે આરોગ્ય વિભાગે શું કરી સ્પષ્ટતા?, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં 18થી 44 વર્ષના લોકોના વેક્સિનેશન(Vaccination) અંગે રાજ્ય આરોગ્ય વિભાગે(State Health Department) સ્પષ્ટતા કરી છે. હાલ પણ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. માત્ર સ્પોર્ટ રજિસ્ટ્રેશનથી રસી મળશે તેવા અહેવાલમાં કોઈ તથ્ય નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram