ફટાફટઃકોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને શું કર્યા આદેશ?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં ખાણીપીણી બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી છે.  હાઈકોર્ટે કોરોના(Corona)ની ત્રીજી લહેર(Third Wave) અંગે એક્શન પ્લાન રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યા છે. ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો નોંધાયો છે. નિયંત્રણો સાથે રથયાત્રાને મંજૂરી મળી શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram