કોરોનાકાળમાં હોસ્પિટલોમાં લાગેલી આગ અંગે મહેતા પંચે સરકારને શું કરી ભલામણ?

Continues below advertisement

કોરોનાકાળમાં હોસ્પિટલમાં લાગેલી આગ અંગે મહેતા પંચે સરકારને ભલામણ કરી છે. પંચે કહ્યું કે, હોસ્પિટલ જેવા એકમમાં ગેરકાયદે બાંધકામને મંજૂરી ન આપવી. જે હોસ્પિટલમાં આગ લાગી તે જ હોસ્પિટલ પાસેથી મૃતકોના પરિવારજને સહાય આપવામાં આવે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram