પ્રાથમિક શાળા મર્જરના રૂપાણી સરકારના નિર્ણયને અભરાઈ મુકવાના સંકેત, શું કહ્યું શિક્ષણમંત્રીએ?

Continues below advertisement

પ્રાથમિક શાળા મર્જરનો રૂપાણી સરકારનો નિર્ણય અભરાઈ પર મુકવાના સંકેત મળી રહ્યા છે. એબીપી અસ્મિતાના સંવાદાતા ધનરાજ બાગલેના સવાલ પર વાઘાણીએ જવાબ આપ્યો છે. જે-તે સમયના નિર્ણની હાલમાં સમીક્ષા કરી રહ્યા છીએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram