રાજ્યમાં મંજૂર 16 સરકારી કોલેજોમાં વર્ગ-3ના મહેકમની ખાલી પડેલી જગ્યાઓ અંગે સરકારે શું આપી બાંહેધરી,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં મંજૂર 16 સરકારી કોલેજોમાં વર્ગ-3ના મહેકમની 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે.આ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે તેવી સરકારે બાંહેધરી આપી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram