દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે પડતી હાલાકી અંગે HCમાં શું કરાઈ રજૂઆત?,જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે પડતી હાલાકી અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.108 એમ્બ્યુલન્સ દર્દીઓ સુધી સમયસર ન પહોંચતી હોવાની પણ હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે.સાથે જ ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશ ન હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram