ગુજરાતમાં આવું હોય તો ના ચલાવાય, આટલા વર્ષોમાં આરોગ્યની આપણે શું સુવિધા ઉભી કરી?, જુઓ વીડિયો
Continues below advertisement
મોરબીમાં કોરોનાના કારણે મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. સ્મશાનમાં છેલ્લા ૭ દિવસમાં ૩૦ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે અગાઉ મોરબીના માળિયાના ખાખરેચી ગામનો વીડિયો વાયરલ થયો હતો. ગામના એક દવાખાનામાં દર્દીઓને બહાર બોટલા ચડાવી સારવાર આપવામાં આવી રહી હતી.
Continues below advertisement